રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા18 જાન્યુઆરી, 2025| Super Admin

જાપાનથી આવેલ ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે ઊંઝા એપીએમસીની મુલાકાત લીધી

જાપાનથી આવેલ ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે ઊંઝા એપીએમસીની મુલાકાત લીધી

ઊંઝા એપીએમસી ખાતે આજે જાપાન દેશના ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. ગંજબજાર ખાતે જીરું વરીયાળી સહિત કૃષિ પેદાશો નિહાળી હતી.  ઊંઝા ગંજબજાર ખાતે આજે જાપાન દેશના ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. જેમા 11 જેટલાં પ્રતિનિધિઓએ ગંજબજારમાં ફરી હરાજી પ્રક્રિયા, જીરું વરીયાળી સહિત કૃષિ પેદાશો નિહાળી અભ્યાસ કર્યો હતો. તેમજ ગંજબજારના પોર્ટરોની કામગીરી કરતાં ફોટોગ્રાફ લીધા હતા. આ 11 જેટલાં પ્રતિનિધિઓએ જાપાન દેશના સિજલોક સ્ટેટ માંથી આવ્યાં હોવાનુ જાણવા મળ્યુ હતુ. જ્યા ક્યાંકોન નામની મહિલા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તેઓ બે વાર ભારતની મુલાકાત લીધી છે. ઇન્ડિયાના વિવિદ્ય ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કર્યો છે. પ્રથમ વાર ગુજરાત આવી આજે સ્પાઈસીસ માર્કેટ ઊંઝાની મુલાકાત લીધી છે.

સંબંધિત સમાચાર