રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 ફેબ્રુઆરી, 2026| Super Admin

મહેસાણા મનપાએ ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 985 વેપારી સામે કાર્યવાહી

મહેસાણા મનપાએ ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 985 વેપારી સામે કાર્યવાહી
મહેસાણા શહેરની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2026ના પ્રારંભિક બે માસ એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન મનપાની ટીમોએ શહેરના વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરી ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 985 નાના-મોટા વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભર્યા છે. આ ઝુંબેશ અંતર્ગત પાલિકાએ કુલ 8 લાખ રૂપિયાથી વધુની પેનલ્ટી વસૂલ કરી છે. 985 વેપારીને 8 લાખથી વધુનો દંડ ફટકાર્યો મહેસાણા શહેરમાં જ્યાં-ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા અને દુકાન પાસે ડસ્ટબીન ન રાખતા કુલ 895 આસામીઓ મનપાની તપાસમાં ઝડપાયા હતાં. આ વેપારીઓ પાસેથી તંત્ર દ્વારા કુલ રૂ 6,41,550નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બીજી તરફ પર્યાવરણ માટે જોખમી એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા 90 વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મનપાએ આ એકમોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કુલ રૂ1,64,000નો દંડ ફટકાર્યો છે.    

સંબંધિત સમાચાર