રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત6 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાવાગઢમાં રોપવે તૂટી પડતાં 6 લોકોના મોત બચાવ કામગીરી ચાલુ

પાવાગઢમાં રોપવે તૂટી પડતાં 6 લોકોના મોત બચાવ કામગીરી ચાલુ
પાવાગઢ; મંદિરમાં ચાલી રહેલા બાંધકામ માટે વપરાતો રોપવે તૂટી પડ્યો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલમાં, વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

સંબંધિત સમાચાર