રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જૂન, 2026| Super Admin

પાલનપુરમાં તસ્કરો બેફામ, 5 આંગડિયા પેઢીના તાળા તોડી ₹3 લાખની ચોરી

પાલનપુરમાં તસ્કરો બેફામ, 5 આંગડિયા પેઢીના તાળા તોડી ₹3 લાખની ચોરી

પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટનામાં, અજાણ્યા તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને આંગડિયા પેઢીઓમાં મોટો તરખાટ મચાવ્યો છે. મોડી રાત્રે તસ્કરોએ પાલનપુરના હરિઓમ માર્કેટમાં આવેલી એક-બે નહીં પરંતુ એકસાથે પાંચ આંગડિયા પેઢીઓને નિશાન બનાવી છે. મળતી વિગત અનુસાર, મોડી રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા તસ્કરો હરિઓમ માર્કેટમાં ત્રાટક્યા હતા અને પાંચ આંગડિયા પેઢીઓના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો આ આંગડિયા પેઢીઓમાંથી ત્રણ લાખ રૂપિયા કરતાં વધુ કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને રફુચક્કર થઈ ગયા છે. 

તસ્કરો બેફામ.gif 2.21 MB
જોકે, ચોરીની આ સમગ્ર વારદાત અને ચોરી કરતા અજાણ્યા ઈસમો માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જે ફૂટેજ હવે પોલીસના હાથ લાગ્યા છે. આ સામૂહિક ચોરીની ઘટનાની જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું સૂરત-એ-હાલ મેળવીને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર