રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 એપ્રિલ, 2026| Super Admin

પક્ષ વિરોધી પ્રવૃત્તિ ભારે પડી: મહેસાણા ભાજપે પાંચ નેતાઓને સસ્પેન્ડ કરી શિસ્તના પાઠ ભણાવ્યા

પક્ષ વિરોધી પ્રવૃત્તિ ભારે પડી: મહેસાણા ભાજપે પાંચ નેતાઓને સસ્પેન્ડ કરી શિસ્તના પાઠ ભણાવ્યા

સસ્પેન્ડ નેતાઓ અન્ય પક્ષમાં જોડાય તેવી શક્યતા

જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર દ્વારા ચૂંટણીના બીજા દિવસે અને મત ગણતરીના આગલા દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપના 5 અગ્રણી નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરતા જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો છે. ભાજપના જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા નેતાઓમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખનો પણ સમાવેશ થાય છે.

જગદીશ એમ. પટેલ (ખેરવા), પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ,એપીએમસી ઉનાવાના ડિરેક્ટર સુરેશ ડી. પટેલ, ખેરાલુ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશ ચૌધરી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ જે. પટેલનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પક્ષના સક્રિય સભ્ય હોવા છતાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવનાર કલ્પેશ કે. પટેલ પર પણ ભાજપે લાલ આંખ કરી આ તમામ નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

 

સંબંધિત સમાચાર