રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા6 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર ફાળવાયું

મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર ફાળવાયું
સાંસદ હરિભાઈ પટેલની રજુઆત ને પગલે વિવિધ ફર્ટિલાઈઝર કંપની 24 કલાક કરી રહી છે વિતરણ વ્યવસ્થા મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી માસ દરમિયાન ખાતરની અંદાજીત 5000 મેટ્રિક ટન જરુરીયાત સામે માત્ર બે જ દિવસમાં 3000 મેટ્રિક ટન ખાતરની ફાળવણી કરવામાં આવી છે.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રસાયણ મંત્રી જે પી નડ્ડાજીને ગુજરાતના ખેડૂતોના હિતમાં ખાતર અંગે ત્વરિત ફાળવણીનો નિર્ણય લેવા રજુઆત કરાઈ હતી.આ રજૂઆતને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી જાન્યુઆરી માસ માટે જરૂરી ક્વોટા પૈકી 50 ટકા કરતા વધુ ક્વોટાની એક જ દિવસમાં ફાળવણી કરી દેવાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ખાતરની ફાળવણી સમયસર કરવા રજુઆત કરી હતી.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની આ રજુઆત રંગ લાવી છે.મહેસાણા જિલ્લાને માત્ર બે જ દિવસમાં 3000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર