રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા8 નવેમ્બર, 2025| Super Admin

મહેસાણાના તાવડીયામાં 14 શકુંનીઓ પકડાયા

મહેસાણાના તાવડીયામાં 14 શકુંનીઓ પકડાયા
બાતમીને આધારે દરોડો કરતા પોલીસને મળી સફળતા મહેસાણા નજીક આવેલા તાવડીયા ગામે રહેણાંક મકાનમાં મોટું જુગારધામ ઝડપાયું છે. જ્યાં નવી પદ્ધતિથી જુગારધામ ચલાવવાનું નેટવર્ક ચાલતું હતું. રોકડની જગ્યાએ હવે નવો ટ્રેન્ડ વાપરતા હોય તેમ  જીગર ચલાવનારા ઈસમો પ્લાસ્ટિકના કોઇન ઉપર જુગારધામ ચલાવતા હોવાની બાતમી પોલીસને મળતા પોલોસે ટિમ સાથે દરોડો પાડી 14 જેટલા શકુનીઓને રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કર્યો હતો તેમજ 14 શકુનીઓને જુગારધારા હેઠળ પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. તાવડીયા ગામમાં રહેણાક મકાનમાં રેડ કરી તાલુકા પોલીસે મહેસાણા, પાલનપુર, સિદ્ધપુર, વસઇ સહિતના સ્થળેથી જુગાર રમવા આવેલા 14 શખ્સોને રૂ.31 હજારની રોકડ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મહેસાણા તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, તાવડીયા ગામે ટેબાવાસમાં રહેતો ચૌધરી ઈશ્વરભાઈ ભેમજીભાઈ બહારથી માણસો બોલાવી, પોતાના રહેણાંક મકાનના પહેલા માળે કોઈન વડે તીનપત્તીનો જુગાર રમાડી રહ્યો છે. જેને આધારે પોલીસે ઇશ્વર ચૌધરીના મકાનમાં રેડ કરી 14 જુગારીઓને રૂપિયા 31 હજારની રોકડ, પ્લાસ્ટિકના 189 જેટલા રંગ બેરંગી કોઈન સાથે કુલ મળી રૂ.31,180ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. દરોડા સમયે સ્થળ પરથી પોલીસને જુગારધામમાંથી 10, 20, 50, 100 અને200 રૂપિયાના વિવીધ રંગોના પ્લાસ્ટિકના 189 જેટલા કોઈન પણ મળી આવ્યા હતા.  જુગારમાં ઝડપાયેલા શકુનીઓ
  1. ચાવડા રોહિતસિંહ શંકરજી રહે.ચામુંડાનગર સોસાયટી, વસઈ
2. સિંધી હૈદર ફતેભાઈ રહે.સિદ્ધપુર 3. ખલીફા અબ્બાસ અબ્દુલરહેમાન રહે.નાની બજાર, પાલનપુર, 4. પટેલ જીગ્નેશ રતિલાલ રહે.ગોઝારિયા, 5. ઠાકોર અમિતજી ભીખાજી રહે.રામોસણા, ઇન્દિરાનગર 6. ચૌધરી  ઈશ્વર ભેમજીભાઈ રહે.ટેબાવાસ, તાવડીયા 7. પટેલ અલકેશ નાથાલાલ રહે.પીલુદરા 8. ચૌધરી જય મહેન્દ્રભાઈ રહે.તાવડીયા 9. પરમાર હરગોવિંદ ત્રિભુવનભાઈ રહે.કૃષ્ણપાર્ક સોસાયટી, મહેસાણા
  1. સિંધી સાબીર હૈદરભાઈ રહે.ટેકરાવાસ
11. ઝાલા લલિતસિંહ અમરસિંહ રહે.મગુના, હાલ સુરસાગર સોસાયટી, મહેસાણા, 12. નાઈ રાકેશ અમૃતલાલ રહે.સ્નેહભાવ બંગ્લોઝ,  મહેસાણા 13. ચૌધરી અતુલ રામસંગભાઈ રહે.વચલો વાસ, તાવડીયા 14. સેનમા ખોડાભાઈ જીવણભાઈ રહે ઇન્દિરા નિવાસ, તાવડીયા    

સંબંધિત સમાચાર