આગામી સમયમાં ગુજરાતમા ઇ-વિધાનસભાનો પ્રારંભ થશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભા આગામી સમયમાં પૂર્ણ રીતે પેપરલેસ બની જશે અને તેની સાથે ઇ-વિધાનસભા પ્રોજેકટને અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આગળ વધારવામાં આવ્યો છે.ત્યારે આગામી બે માસમાં ઇ-વિધાનસભા કાર્યરત થઇ જશે.આ ઇ-વિધાનસભામાં સભ્યો પોતે પ્રશ્નો ઓનલાઇન પૂછી શકશે ઉપરાંત ટેબ્લેટ મારફત તે વિધાનસભા સંદર્ભના કાર્ય પણ કરી શકશે અને તેમની ફાઇલો પણ ઓનલાઇન અપલોડ કરી શકશે.દેશમાં ઇ-વિધાનસભાના સંકલ્પને સાકાર કરવાનો ગુજરાત પ્રથમ રાજય બની જશે.જેના માટે રાજય સરકાર દ્વારા 15 સભ્યોની કમીટી નિયુકત કરી છે જેનું નેતૃત્વ અધ્યક્ષ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.