રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ઑગસ્ટ, 2025| Super Admin

વાવ સુઇગામ રોડ પર બાઈક સ્લીપ મારતા યુવક નું ઘટના સ્થળે મોત

વાવ સુઇગામ રોડ પર બાઈક સ્લીપ મારતા યુવક નું ઘટના સ્થળે મોત

વાવના ચાંદરવા ગામે ભાગીયા તરીકે રહેતા રાજસ્થાન ના બાડમેર જિલ્લાના સેડુવા તાલુકા ના બાવરાલા ગામ ના વતની એવા નારણજી કાળાજી ઠાકોર ઉ.વર્ષ અંદાજીત 28 ગત સોમવાર ના રોજ સુઇગામ રોડ પર આવેલા જેલાણા ગામ થી પોતાના સ્નેહીજન ને મૂકી વાવ તરફ પોતાનું બાઈક લઈ પરત આવી રહ્યા હતા. ત્યારે બાઈક વાવ સુઇગામ રોડ પર વાવ થી 6 કી.મી ના અંતરે બાલાજી હોટલ પાસેરોડ પર સ્લીપ મારી જતાં માથા ના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બાબત ની જાણ રાહદારી ઓને થતાં 108 ને કરતાં પાયલોટ ઘટના સ્થળે પહોંચી લાશ ને વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે મોકલેલ અને તેમના સ્નેહીજનો ને જાણ કરી મૂર્તકનો કબજો સ્નેહીજનો ને સુપ્રત કરાયો હતો. વાવ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર