રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભીલડીના ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક યુવક જીવન ટુંકાવ્યું

ભીલડીના ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક યુવક જીવન ટુંકાવ્યું
ઓઢવા ગામના યુવકે અંગત કારણોસર રેલ્વે નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતા અરેરાટી વ્યાપી  ભીલડીથી ધાનેરા જોધપુર રેલ્વે લાઈન પર આવેલા ઓઢવા રેલ્વે સ્ટેશન નજીક એક યુવકની કપાયેલી હાલતમાં લાશ પડેલી હોવાની સ્થાનિક લોકો ને જાણ રેલ્વેટ્રેક પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કોઈક અગમ્ય કારણોસર  યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જે અંગેની ભીલડી રેલ્વે પોલીસને જાણ થતા ધટના સ્થળે દોડી લાશનો કબજો મેળવી યુવકની ઓળખ કરતા ડીસા તાલુકાના ઓઢવા ગામના ભુરાજી નેમાજી ડાભી ( ઠાકોર) ઉ.વર્ષ ૪૨ ધંધો ખેતી કરતા હોવાનું જાણ થતાં જેથી તેના પરિવારજનોને જાણ કરી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જે બાબતે રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના ભીલડી ઓ.પી ના હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર