રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસાના જુનાડીસા પાસે ટ્રેનની અડફેટે યુવકનું કમકમાટીભર્યું મોત

ડીસાના જુનાડીસા પાસે ટ્રેનની અડફેટે યુવકનું કમકમાટીભર્યું મોત
પોલીસ દ્વારા યુવકની ઓળખવિધિની તજવીજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોડી રાત્રે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. ​​મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રિના સમયે જુનાડીસા પાસેથી પસાર થતી રેલવે લાઇન પર એક યુવક કોઈ કારણસર ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. વહેલી સવારે સ્થાનિક લોકોએ ટ્રેક પર મૃતદેહ જોતા તાત્કાલીક પોલીસને જાણ કરતા ​ડીસા રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ​જોકે મરણ જનાર યુવક કોણ છે અને કયા સંજોગોમાં ટ્રેન નીચે આવ્યો ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.હાલમાં મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે. આ અકસ્માતને પગલે રેલવે ટ્રેક આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડીસા રૂરલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.    

સંબંધિત સમાચાર