રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા5 ઑક્ટોબર, 2026| Super Admin

જીતનો સિલસિલો યથાવત: ઊંઝા ડેપો બેઠક પર ચેતનભાઈ ચૌધરી ૧૭૪ મતે વિજયી

જીતનો સિલસિલો યથાવત: ઊંઝા ડેપો બેઠક પર ચેતનભાઈ ચૌધરી ૧૭૪ મતે વિજયી

મહેસાણા ખાતે એસટી કર્મચારી મંડળની ક્રેડિટ સોસાયટીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી કર્મચારી મંડળ મહેસાણા વિભાગના જનરલ સેક્રેટરી શિવરામભાઈ ચૌધરીએ આ અંગેની માહિતી આપી હતી. આ ક્રેડિટ સોસાયટીની કુલ 14 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં સોસાયટીના આશરે 4,700 જેટલા સભાસદ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 

આ ચૂંટણીમાં મુખ્યત્વે મજૂર મહાજન અને કર્મચારી મંડળની સંયુક્ત પેનલ તેમજ સામે ભારતીય મજૂર સંઘની પેનલ વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. મહત્વનું છે કે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાંજે 4:00 વાગ્યા પછી તરત જ સ્થળ પર જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવતા ઊંઝા ડેપોના ઉમેદવાર ચેતનભાઈ ચૌધરીનો 174 મતે ભવ્ય વિજય થયો હતો.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર