રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા11 જુલાઈ, 2025| Super Admin

ડીસાના એલિવેટેડ બ્રિજ પરથી પડતા ધોધએ લોકોમાં ચિંતા વધારી

ડીસાના એલિવેટેડ બ્રિજ પરથી પડતા ધોધએ લોકોમાં ચિંતા વધારી

ડીસામાં રૂ. ૨૨૫ કરોડના ખર્ચે બનાવાયેલ ૩.૭૫ કિલોમીટર લાંબા એલિવેટેડ બ્રિજ ચોમાસામાં વરસાદના સમયે લોકોમાં ચિંતા ઉપજાવે છે. આ એલિવેટેડ બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભારે વરસાદના સમયે ૧૦૮ પિલરના જોઈન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં પાણી ધોધની જેમ વહે છે. હાલમાં વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યભરમાં પુલો અને ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠયા છે. ત્યારે ડીસાના બ્રિજ પરથી પડતાં ધોધને જોઈ વોટરફોલ જોવા માટે હવે હિલ સ્ટેશન જવાની જરૂર નથી તેવી લોકો મજાક ઉઠાવી રહ્યા છે. માત્ર ચાર વર્ષ પહેલા બનેલા આ બ્રિજ પરથી પાણી વહેતું જોઈને લોકોના મનમાં તેની ટકાઉ ક્ષમતા વિશે શંકા ઉદભવી છે. વડોદરાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા આ ઓવરબ્રિજની જાળવણી અને પાણી નિકાલની વ્યવસ્થા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

સંબંધિત સમાચાર