રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જૂન, 2025| Super Admin

પાલડીમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હાલતમાં

પાલડીમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હાલતમાં
ઘરનાલથી પાલડી રામવાસ જતી પીવાની પાઇપ લાઇન તૂટી જતાં ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. મોટી ઘરનાલ ખાતે નર્મદાના પાણીના પીવાનું મોટું ટાંકો બનાવવામાં આવ્યો છે. જે રિફાઈન કરી  આજુબાજુના ગામડામાં પાણી સપ્લાય કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ત્યારે મોટી ઘરનાલથી નીકળતી પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણા ગામડામાં પાઇપલાઇન તૂટી જવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ઘરનાલથી રામવાસ પાલડી બાજુ જતી પાઇપલાઇનમાથી પાલડી ના ખેડૂત અમરતભાઈ વેરશીભાઈ દેસાઈના ખેતરમાં છેલ્લા ચાર મહિનાથી પાઇપલાઇન તૂટી હોવાથી ઉપર ઘણા લોકોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે પાઇપલાઇન છેલ્લા ચાર મહિનાથી કોઈ પણ ત્યાં ફરક્યો નહીં અને ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. તેમજ પાણીનો ખોટો બગાડ થઈ રહ્યો છે ત્યારે લાગતું વળગતા તંત્રને ધ્યાન દોરી પાઇપલાઇન તૂટી ગયેલી વ્યવસ્થિત રીતે સાધી આપવામાં આવે તેવું ખેડૂત દ્વારા માંગ કરાય છે તેમજ તંત્ર દ્વારા પણ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર થયો નથી તેની પણ તકેદારી રાખવી જરૂરી છે.

સંબંધિત સમાચાર