રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 જૂન, 2025| Super Admin

પાટણના વૃંદાવન બંગ્લોઝમાં રહેતી વૃદ્ધ મહિલાને અજાણ્ય શખ્સે ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી

પાટણના વૃંદાવન બંગ્લોઝમાં રહેતી વૃદ્ધ મહિલાને અજાણ્ય શખ્સે ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી
જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો આદેશ કર્યો પાટણ શહેરના વૃંદાવન બંગલોઝમાં એકલી રહેતી વૃદ્ધ મહિલાની કોઈ અજાણ્યા ઈસમોએ ગળે ટુપો આપી હત્યા કરી હોવાના બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના વૃંદાવન બંગલોઝ એકલા રહેતા ગોદાવરી બેન પરમાર નામની વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં એકલા રહેતા હોય બે દિવસ પહેલા રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ગોદાવરી બેનને દોરી વડે ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પોલીસ ટીમને આ હત્યામાં સંડોવાયેલ હત્યારાને પકડવા માટે સુચના કરતાં પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નાયબ પોલીસ અધિક્ષકની ટીમોએ તપાસનાં ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વૃંદાવન બંગ્લોઝમાં બનેલી આ ઘટનાના પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

સંબંધિત સમાચાર