રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જૂન, 2026| Super Admin

ડીસામાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મ દિવસની અનોખી ઉજવણી

ડીસામાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મ દિવસની અનોખી ઉજવણી

​‘રક્તદાન એ જ મહા દાન’ના સૂત્ર સાથે આયોજીત રક્તદાન કેમ્પને જન સમર્થન 

બનાસકાંઠા જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી, રબારી સમાજના મોભી તથા ડીસા બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાદાયી સેવાકીય પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સોમવારના રોજ ડીસા માર્કેટયાર્ડના પ્રાંગણમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું 

​“રક્તદાન એ જ મહાદાન”ના પવિત્ર સૂત્રને સાર્થક કરતા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ સોમવારે સવારે ૮:૦૦ વાગ્યાથી થયો.આ કેમ્પનો મુખ્ય હેતુ હોસ્પિટલોમાં ગંભીર બીમારીઓ સામે લડી રહેલા અથવા અકસ્માતની સારવાર લઈ રહેલા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે અને તેમનો કિંમતી જીવ બચાવી શકાય તે માટે મદદરૂપ થવાનો છે. ગોવાભાઈ રબારીના જન્મદિવસની આવી સરાહનીય અને માનવતાવાદી ઉજવણીને સમગ્ર પંથકમાં આવકાર મળી રહ્યો છે. આ કેમ્પમાં ડીસા પંથકના તમામ રક્તદાતાઓ, ઉત્સાહી યુવાનો અને સેવાભાવી નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો.

સંબંધિત સમાચાર