રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 ડિસેમ્બર, 2025| Super Admin

ચાણસ્માના છમીછાથી એક વર્ષ અગાઉ ચોરી કરેલ બાઈક સાથે બે લબર મુછીયા ઝડપાયા

ચાણસ્માના છમીછાથી એક વર્ષ અગાઉ ચોરી કરેલ બાઈક સાથે બે લબર મુછીયા ઝડપાયા

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના છમીછા ખાતેથી એક વષૅ અગાઉ થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી બે લબર મુછીયા યુવાનોને ચાણસ્મા પોલીસે ઝડપી અનડીટેકટ ગુનો શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું. આ બાબતે મળતી માહિતી મુજબ મિલ્કત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ આર.એચસોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળી આવેલ કે ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી આગળ રોડ ઉપરથી બાઈક લઇ નીકળનાર બે લબર મુછીયા યુવાનો છે જે બાઈક તેઓએ છળકપટ કે ચોરી કરેલ છે જે હકીકત આધારે હાઇવે ચોકી આગળ ટીમે વોચ ગોઠવી હકીકત મુજબના ઇસમો મોટર સાઇકલ લઇને આવતાં બંને ઇસમોને ઉભા રખાવી બાઈક બાબતે પોકેટ કોપમાં સર્ચ કરતાં ઉપરોક્ત બાઈક આશરે એક વર્ષ અગાઉ ચાણસ્મા તાલુકાના છમીછા ગામેથી ચોરી થયેલ હોવાનુ જણાઇ આવતાં આરોપીઓને વધુ પુછપરછ કરતાં બાઈક ચાણસ્મા તાલુકાના છમીછા ગામેથી ચોરી કરેલાની કબુલાત કરતાં પોલીસે ફકીર નિયાજ મહેબુબશા અને સિપાઇ સમીર હબીબભાઇ રહે. બંને સમી.મફતપુરા વાળાને ચોરીના બાઈક સાથે ઝડપી ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર