જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં બે શખ્સો ભગાભાઈ ઉર્ફે ભરતભાઈ હીમાભાઇ પરમાર રહે ખાપરા નીચલી ફળી તાલુકો અમીરગઢ અને નાથાભાઈ આશાભાઈ અંગારી રહે ડાભચતરા તાલુકો અમીરગઢ ને ઝડપી લીધા હતા. તેમજ વધુ બે ફરાર આરોપી બકાભાઇ વાઘાભાઈ અંગારી રહે ડાભચતરા તાલુકો અમીરગઢ અને નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા તાલુકો અમીરગઢ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
250 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરાયા; પાલનપુર તાલુકા મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે પાલનપુર શહેર તેમજ તાલુકાના 250 ઉપરાંતના સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા તેમજ ફોટોગ્રાફ બતાવી,રૂટ ટ્રેક કરી,ખાનગી બાતમી ગોઠવી ઓળખાણ છતી કરી વુમન તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે કુહાડીની અણીએ લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયા

પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી; પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે આવેલ પેટ્રોલ પંપ ઉપર તાજેતરમાં અજાણ્યા ચાર શખ્સો મોટરસાયકલ ઉપર આવી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા ના બહાને કુહાડીની અણીને રૂપિયા 25,000 ની લૂટ ચલાવી હતી. તેની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં બે શખ્સોને ઝડપી લીધા છે. તેમજ ફરાર બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે આવેલ પેટ્રોલ પંપ ઉપર તારીખ 11 એપ્રિલ 2025 ના રોજ રાત્રિના સમયે ચાર શખ્સો મોટરસાયકલ ઉપર આવી પેટ્રોલ પુરાવવાના બહાને પેટ્રોલ પંપ ના કર્મચારી ને કુહાડીની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી હતી. આ અંગે ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારબાદ આ અંગેનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન નોંધાયો હતો.
જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં બે શખ્સો ભગાભાઈ ઉર્ફે ભરતભાઈ હીમાભાઇ પરમાર રહે ખાપરા નીચલી ફળી તાલુકો અમીરગઢ અને નાથાભાઈ આશાભાઈ અંગારી રહે ડાભચતરા તાલુકો અમીરગઢ ને ઝડપી લીધા હતા. તેમજ વધુ બે ફરાર આરોપી બકાભાઇ વાઘાભાઈ અંગારી રહે ડાભચતરા તાલુકો અમીરગઢ અને નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા તાલુકો અમીરગઢ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
250 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરાયા; પાલનપુર તાલુકા મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે પાલનપુર શહેર તેમજ તાલુકાના 250 ઉપરાંતના સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા તેમજ ફોટોગ્રાફ બતાવી,રૂટ ટ્રેક કરી,ખાનગી બાતમી ગોઠવી ઓળખાણ છતી કરી વુમન તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં બે શખ્સો ભગાભાઈ ઉર્ફે ભરતભાઈ હીમાભાઇ પરમાર રહે ખાપરા નીચલી ફળી તાલુકો અમીરગઢ અને નાથાભાઈ આશાભાઈ અંગારી રહે ડાભચતરા તાલુકો અમીરગઢ ને ઝડપી લીધા હતા. તેમજ વધુ બે ફરાર આરોપી બકાભાઇ વાઘાભાઈ અંગારી રહે ડાભચતરા તાલુકો અમીરગઢ અને નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા તાલુકો અમીરગઢ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
250 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરાયા; પાલનપુર તાલુકા મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે પાલનપુર શહેર તેમજ તાલુકાના 250 ઉપરાંતના સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા તેમજ ફોટોગ્રાફ બતાવી,રૂટ ટ્રેક કરી,ખાનગી બાતમી ગોઠવી ઓળખાણ છતી કરી વુમન તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.ટેગ્સ:#public safety#Law Enforcement#Criminal Investigation#Palanpur Taluka#Absconding Suspects#Police Arrests#Local Crime News#Petrol Pump Incident#Axe Attack#CCTV Footage Investigation#Armed Robbery#Moti Bhatamal Village#Motorcycle Robbers#Theft of Cash
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર મોટી કાર્યવાહી: લક્ઝરી બસમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
2 દિવસ પહેલા