રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા21 મે, 2025| Super Admin

ઉંબરી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે ઘવાયા

ઉંબરી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે ઘવાયા
અકસ્માત સર્જી કાર ચાલક ફરાર; આજ રોજ શિહોરી -પાટણ હાઈવે રોડ પર ઊંબરી નજીક  વેગેનાર કાર ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બાઇક (નંબર જીજે.૦૮.સીપી.૮૦૧૧) ના ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત બાદ વેગેનાર કાર (નંબર જીજે.૦૨.બીડી.૭૮૩૨) નો ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. બાઈક ડીસા તાલુકાના સમૌ ગામના રણજીત રતિલાલ રાઠોડ (ઉંમર આશરે ૨૫ વર્ષ) અને દીપાજી ધારસીજી ઠાકોર (ઉંમર આશરે ૨૨ વર્ષ બન્ને રહે.સમૌ તા. ડીસા) લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત કરી અજાણ્યો કાર ચાલક નાસી ગયો હતો.બન્ને ઇજાગ્રસ્તોને શિહોરી રેફરલ હોસ્પીટલમા સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાતે પાટણ ખસેડવામા આવ્યા હતા.અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

સંબંધિત સમાચાર