રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 મે, 2025| Super Admin

પાટણના ગદોસણ હાઇવે પરના ડેલામા લાગેલી આગમાં ડીજે સિસ્ટમવાળા બે આઈસર સળગી ગયા

પાટણના ગદોસણ હાઇવે પરના ડેલામા લાગેલી આગમાં ડીજે સિસ્ટમવાળા બે આઈસર સળગી ગયા
પાટણ પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ સહિત ૧૦૮ ધટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો; પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર ગદોસણ ગામના હાઇવે પર રહેતા પટણી સુરેશભાઈ કાંતિભાઈ બગીવાળા ના ડેલામાં અગમ્ય કારણોસર સાંજે આગ ભભૂકી ઉઠતાં ડેલામાં પાકૅ કરેલ ડીજે સિસ્ટમ વાળા બે આઈસર આગની લપેટમાં ભડભડ સળગી ઉઠતાં અફડાતફડી મચી જવા પામી હતી. બનાવની જાણ પાટણ 108 અને પાલિકાના ફાયર બ્રિગેડને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણી નો મારો ચલાવી મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં પટ્ટણી સુરેશભાઈ ના ડીજે સિસ્ટમ વાળા આઈસર સળગી જતાં મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.તો આગ ઈલેક્ટ્રીક શોટૅ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેઓને પાલિકા ના ફાયર ઓફિસર સ્નેહલભાઈ મોદી અને ૧૦૮ની ટીમ દ્વારા દુર કરવાની ફરજ પડી હતી.

સંબંધિત સમાચાર