રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ20 જાન્યુઆરી, 2026| Super Admin

વાવમાં ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની : વેપારીઓમાં ઉગ્ર રોષ

વાવમાં ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની : વેપારીઓમાં ઉગ્ર રોષ
ટ્રાફિક પોલીસને શહેરનું ટ્રાફિક હળવું કરવા કરતાં હાઇવે ટ્રાફિકમાં વધુ રસ કેમ ? 15 હજારની જન સંખ્યા ધરાવતા તાલુકા મથક વાવ શહેરમાં વાવના જુના બસ સ્ટેન્ડથી માડી નવીન બસ સ્ટેન્ડ સુધી વધુ પડતા ટ્રાફિકને લઈ ચકાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. સ્કૂલના બાળકો તેમજ વૃદ્ધ અને મહિલાઓ પસાર થવું મુશ્કેલ બની જાય છે. જોકે વાવ પોલીસ મથક ખાતે ટ્રાફિક પોલીસ ના જમાદાર અને પો.કો સહિત અન્ય હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ફરજ બજાવે છે. પરંતુ તેઓ વહેલી સવારથી માડી મોડી સાંજ સુધી માત્ર પોલીસ મથક પાસે બેસી હાઇવે પરથી પસાર થતા વાહનોની જ તપાસ કરે છે. વાવના જુના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જોકે નવીન આવેલા મહિલા પી.આઇ એ થોડા સમય માટે ટ્રાફિક દૂર કરવા વાવ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે ઝુંબેશ ઉઠાવી વટ પાડ્યો હતો. હવે પાછી ટ્રાફિકની પરિસ્થિતિ હતી. એની એજ યથાવત થઈ ગઈ છે જાહેર માર્ગ ઉપર બાઇકો અને સાધનો રસ્તા પર મૂકતા વાવ શહેરમાં ટ્રાફિકની સમસ્યા શિર દર્દ સમાન બની ચુકી છે. જેને લઈ વેપારી મિત્રો માં રોષ ભભૂકી ઉઠ્યો છે    

સંબંધિત સમાચાર