રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસામાં ટ્રાફિક પોલીસની સરપ્રાઈઝ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ

ડીસામાં ટ્રાફિક પોલીસની સરપ્રાઈઝ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ
20 વાહનો ડિટેઈન, રૂ.20,000 નો દંડ વસુલ્યો ડીસા શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાને નાથવા માટે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે ટ્રાફિક પી.એસ.આઇ.એસ.ડી. ચૌધરીની આગેવાની હેઠળ ગાયત્રી મંદિર સર્કલ પાસે અચાનક વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં ખાસ કરીને કાળી ફિલ્મ લગાવેલા અને નંબર પ્લેટ વિનાના વાહનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ​આ સઘન ચેકિંગ દરમિયાન, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 20 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી રૂ. 20,000 નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.ટ્રાફિક પોલીસની આ કડક કાર્યવાહીનો મુખ્ય હેતુ નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં કાયદાનો ભય સ્થાપિત કરવાનો છે, જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ અને સલામત બને. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવી જ ઝુંબેશો ચાલુ રાખવામાં આવશે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદરૂપ થશે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરશે.    
  • Beta
Beta feature
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર