રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસા રેલવે સ્ટેશન સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ, વાહન ચાલકો ત્રાહિમામ

ડીસા રેલવે સ્ટેશન સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક જામ, વાહન ચાલકો ત્રાહિમામ
ટ્રાફિક પોલીસની ગેરહાજરીથી લોકોમાં રોષ ડીસા શહેરના હાર્દ સમાન અને સતત ધમધમતા રેલવે સ્ટેશન સર્કલ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. આજે ફરી એકવાર સર્કલ પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. ભરચક ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસો પણ ફસાઈ જતાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સર્કલની આસપાસ લારી-ગલ્લા અને આડેધડ પાર્કિંગને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે આ ઉપરાંત નેશનલ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ હોવાથી ભારે વાહનોના કારણે નાની ગલીઓમાં પણ ટ્રાફિક જામ થાય છે. પિક અવર્સ (સવાર-સાંજ) દરમિયાન સર્કલ પર પૂરતા ટ્રાફિક પોલીસ જવાનો ન હોવાથી વાહન ચાલકોમાં શિસ્તનો અભાવ જોવા મળે છે.​સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોની માંગ છે કે આ સર્કલ પર કાયમી ધોરણે ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવે અને રસ્તા પર નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જનતા દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ બાબતે વાહન ચાલકે જણાવ્યું હતું કે .અહીંથી પસાર થવું એટલે જાણે જંગ જીતવા બરાબર છે. દરરોજ અડધો કલાક ટ્રાફિકમાં બગડે છે, તંત્રએ વહેલી તકે આનું નિરાકરણ લાવવું જોઈએ.    

સંબંધિત સમાચાર