રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર રોડ રિફ્રેશિંગ કામગીરી શરૂ થતા ટ્રાફીકજામ

ડીસાના એલિવેટેડ બ્રિજ ઉપર રોડ રિફ્રેશિંગ કામગીરી શરૂ થતા ટ્રાફીકજામ
ધીમી કામગીરીથી વાહન ચાલકો ત્રાહીમામ; ડીસા શહેરના મહત્વના એલિવેટેડ બ્રિજ પર રોડ રિફ્રેશિંગની કામગીરી શરૂ થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકનું ભારણ વધી ગયું છે, જેના કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકોનું કહેવું છે કે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને નોકરીયાતો અને અન્ય જરૂરી કામકાજ માટે જતા લોકોને સમયસર પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. તેઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા કામગીરી ઝડપી કરવામાં આવે જેથી તેઓની પરેશાની ઓછી થાય. વધુમાં, વાહનચાલકોએ ટ્રાફિક નિયંત્રણની પણ માંગ કરી છે. બ્રિજ પર અને તેની આસપાસ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેથી ટ્રાફિકને યોગ્ય રીતે ડાયવર્ટ કરી શકાય અને જામની સ્થિતિને નિયંત્રિત કરી શકાય.જ્યારે શહેરના લોકોની માંગ છે કે વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરે. કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે વિશેષ આયોજન કરવું જરૂરી છે.

સંબંધિત સમાચાર