પાટણ શહેરમાં પડેલ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સજૉવા પામી હતી. તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી થી કે.ડી પોલિટેકનિક કોલેજ રોડ પર રોડની બાજુમાં આવેલ મોટા ઝાડનું એક ડાળુ પણ સુસવાટા બંધ પવનના કારણે રસ્તા ઉપર પડતાં થોડા સમય માટે આ રસ્તા પરના વાહનોની અવર-જવર પણ બંધ ગઈ હતી. અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ ડાળને બાજુના ગૌરવપથ ઉપર ખસેડી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
પાટણ યુનિવર્સિટી માગૅ પર ઝાડનું ડાળુ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો

ટેગ્સ:#Traffic Disruption#Weather Conditions#Hemchandracharya North Gujarat University#Rain Impact#Gusty Winds#Waterlogging#Patan University Road#Tree Branch Fall#KD Polytechnic College#Student Initiative
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
16 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
16 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
