રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 જુલાઈ, 2025| Super Admin

ભાભર ખાતે જાહેરમાં ગંદકી કરતા અને અખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓ દંડાયા

ભાભર ખાતે જાહેરમાં ગંદકી કરતા અને અખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓ દંડાયા

સેનેટરી રાઉન્ડમાં યુનિટો સામે દંડકીય કાર્યવાહી; ભાભર શહેર ખાતે પાલિકા, આરોગ્ય ટીમ અને પોલીસના સંકલનથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી સેનેટરી રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં નાસ્તા હાઉસ, ફ્રુટ, શાકભાજી અને મીઠાઈ ફરસાણની દુકાનોના વેપારીઓના યુનિટે રૂબરૂ જઈ આરોગ્ય વિશે માહિતી આપી હતી જેમ કે એક્સપાયર ડેટ વાળી વસ્તુઓનુ વેચાણ કરવું નહીં, રોજેરોજનો ખોરાક તાજો બનાવવો, ખાધ વસ્તુઓને ઢાંકીને રાખવી, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો અને વેચાણ કરતા સ્ટાફની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી તેમજ જાહેર જનતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વેપારીઓને સુચનાઓ આપી હતી. ચોમાસું સિઝન હોઈ ભાભર શહેરમાં બે તપાસ ટીમો દ્વારા ૪૫ યુનિટોની તપાસ કરતા ૪૫ કિલો અખાધ વસ્તુઓનો નાશ કર્યો હતો. જેમાં જાહેરમાં ગંદકી કરતા અને અખાદ્ય પદાર્થનું વેચાણ કરતા ૩૧ યુનિટો સામે કાર્યવાહી કરી કુલ રૂ.૫૨૦૦ નો વહિવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર