રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 ડિસેમ્બર, 2024| Super Admin

ડીસાના રસાણા પાસેથી એસઓજી ની ટીમે ગાડીમાંથી ઓપિયમ આલ્કોલાઈડસ અફિણ રસ નો જથ્થો ઝડપી પાડ્યો

ડીસાના રસાણા પાસેથી એસઓજી ની ટીમે ગાડીમાંથી ઓપિયમ આલ્કોલાઈડસ અફિણ રસ નો જથ્થો ઝડપી પાડ્યો

એક શખ્સની અટકાયત ઊં કરી કુલ કિ.રૂ.૪,૦૩,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ વળા ની સુચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બનાસકાંઠાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ રસાણા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડી માંથી ઓપિયમ આલ્કોલાઈડસ (અફિણ રસ) વજન ૫૧૯ ગ્રામ જેની કિંમત ૫૧,૯૦૦ અને ગાડી મોબાઈલ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ડીસા સહિતની ટીમ પેટ્રોલિંગમાં આપી તે દરમિયાન ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ રસાણા ગામ પાસે સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ સ્વિફટ ગાડી નં.GJ-05-JD-6646 ઉપર શંકા જતા પોલીસે તે ગાડીને રોકાવી બરોબર ચેકિંગ કરતા ગાડીમાં રહેલ સ્પેર વ્હીલ ટાયરમાંથી માદક પદાર્થ ઓપિયમ આલ્કોલાઈડસ (અફિણ રસ) વજન ૫૧૯ ગ્રામ મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૧,૯૦૦ ની કિંમતનો અફીણ નો રસ તથા સ્પેર વ્હિલ સ્વિફ્ટ ગાડી એક મોબાઈલ ફોન રોકડ રકમ મળી કુલ 4,03,700 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નરેન્દ્રકુમાર શીવજીરામ પુરોહીત રહે.મુળ ચીતલવાના જી.સાંચોર હાલ રહે-૧૦/બી,ગ્રીન સીટી સોસાયટી,પાલ,સુરત,જી.સુરત ની અટકાયત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે

ટેગ્સ:#SOG#vehicle#quantity

સંબંધિત સમાચાર