રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 મે, 2025| Super Admin

પાટણના માર્ગ ઉપર પડેલા ખાડાઓનું પાલિકા દ્વારા રોડા-કોંક્રેટ દ્વારા પુરાણ કામ હાથ ધરાયું

પાટણના માર્ગ ઉપર પડેલા ખાડાઓનું પાલિકા દ્વારા રોડા-કોંક્રેટ દ્વારા પુરાણ કામ હાથ ધરાયું

પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં હાલમાં અંડરગ્રાઉન્ડ વાયરીંગની કામગીરી તેમજ ભૂગર્ભ ગટરની લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. અને તેને લઈને શહેરના માર્ગો પર ખોદ કામ કરવામાં આવ્યું હોય અને કામગીરી પૂર્ણ થયા બાદ ખોદકામ કરેલ માર્ગને પુરાણ કરી સમતલ બનાવવામાં આવ્યો હોય પરંતુ છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેરમાં પડેલા વરસાદના કારણે ખોદકામ કરાયેલા માર્ગો પર કરાયેલ પુરાણનું દબાણ થતાં માર્ગો પર ખાડા પડી જવાના કારણે અકસ્માત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા ખાડા પડેલા માર્ગમાં રોડા-કોંક્રેટ સાથે પથ્થરનાં બ્લોકથી પુરાણ કરવામાં આવી રહ્યું છે.પાટણ શહેરના વિવિધ માર્ગો પર વરસાદના કારણે પડેલા ખાડાઓના પુરાણ માટે પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને વાહન ચાલકો અને રાહદારીઓ સહિત શહેરીજનોએ સરાહનીય લેખાવી છે.

સંબંધિત સમાચાર