રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

દાંતામાં પ્રાથમિક શાળા નંબર 2 માં જવાના મુખ્ય માર્ગ ગંદકી થી મચ્છરોનો ઉપદ્રવ જીવલેણ

દાંતામાં પ્રાથમિક શાળા નંબર 2 માં જવાના મુખ્ય માર્ગ ગંદકી થી મચ્છરોનો ઉપદ્રવ જીવલેણ

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે દાંતામાં અનેક વિસ્તારો પડેલા પાણી થી ખાડા ભરાયેલા જોવા મળી રહ્યા છે જ્યાં દાંતાની હડાદ રોડ ઉપર ટેઝરી  ઓફિસની સામે રસુલપૂર જવાના રોડ ઉપર મુખ્ય હાઇવે માર્ગ નજીક સરકારી પ્રાથમિક શાળા નંબર 2 આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ લઇ રહ્યા છે ને બાજુમાં બાલમંદિર પણ આવેલું છે ત્યારે આ શાળામાં જવાના માર્ગ પર લાંબા સમયથી પાણીના ખાડા ભરેલા હોવાથી તેમજ વરસાદી પાણીના કારણે કીચડ થઇ જતા ભારે ગંદકી જોવા મળી રહી છે અને આ ગંદકી અને ભરેલા પાણીના કારણે મચ્છરો નો ઉપદ્રવ પણ થઇ શકે છે ને બાળકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ શકે છે ત્યારે દાંતા ગામ તાલુકા મથક હોવા છતાં અનેક સરકારી તંત્રની ઓફિસો આવેલી છે તેવામાં તાલુકા માથેક જ પ્રાથમિક શાળા જતા માર્ગ પર આવી પરિસ્થિતિ આગળ આંખ આડા કાન તંત્ર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને વાલીઓ માં પણ માંગ ઉઠી રહી છે કે બાળકોમાં કોઈ રોગચાળો ફેલાય તે પૂર્વે આ ગંદકી દૂર કરવા તેમજ શાળાએ જતા માર્ગને સ્વચ્છ કરવા માંગ કરાઈ છે.

સંબંધિત સમાચાર