રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 નવેમ્બર, 2024| Super Admin

દેશની અગ્રણી સંસ્થા કૃભકો બટાકાના વાવણી સમયે ખેડૂતોની વહારે આવી

દેશની અગ્રણી સંસ્થા કૃભકો બટાકાના વાવણી સમયે ખેડૂતોની વહારે આવી
ડીસા રેલ્વે યાર્ડ ખાતે એનપીકે ખાતરનો જથ્થો આવી પહોંચ્યો બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની વાવણી સમય ખાતરની અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની વાવણીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતોને ખાતર ન મળતો હોવાની છેલ્લા કેટલાક સમયથી બુમરાઠ ઉઠી હતી સમગ્ર પંથકમાં રવિ સિજન માં બટાકાના વાવેતર સમયે ખેડૂતો એનપીકે ખાતર માટે આમ તેમ રઝળી રહ્યો છે દુકાનદારો પણ ખેડૂતોના ઊંચા ભાવે અન્ય ખાતરો પધરાવી રહ્યા હતા ત્યારે દેશની અગ્રણી ખાતર ઉત્પાદિત કંપની ક્રીભકો દ્વારા બટાકાના પાક માટે ખાસ ઉપયોગી એનપીકે ૧૨-૩૨-૧૬ (ભાવ ૧૪૭૦) ખાતર ડીસા રેલ્વે યાર્ડ ખાતે ઉતારવામાં આવ્યું છે અને ખેડૂતો સુધી મળી રહે તે માટે પહોંચતું કરવામાં આવશે જેને લઇ ખેડૂતોને હવે ઊંચા ભાવના ખાતરો લેવાની ફરજ નહીં પડે જેથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર પ્રસરી છે.

સંબંધિત સમાચાર