વાવના સપ્રેડા થી ગોલગામ સુધીના પાકા રસ્તા ઉપર ગાંડા બાવળના સામ્રાજ્ય થી લોકો અને વાહન ચાલકો ખૂબજ પરેશાન થઈ રહ્યા છે આ રોડ ઉપર ખૂબ જ સમયથી બાવળિયાઓ વધી જવાના કારણે રોડ ઉપર આવી ગયા છે પણ તંત્ર હજુ સુધી આ બાવળિયા કાપવાની કામગીરી કરવામાં આવતી નથી જેથી વાહન ચાલકો અને ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એકબીજા સાધન સામે મળે તો સાઈટ પણ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે તો તંત્રને ખેડૂતોની વિનંતી કે આ રોડ ઉપર તાત્કાલિક બાવળીઓનું કટીંગ કરવામાં આવે.
વાવના સપ્રેડા થી ગોલગામ સુધીના પાકા રસ્તા ઉપર ગાંડા બાવળના સામ્રાજ્ય; ચાલકો પરેશાન

ટેગ્સ:#Golgam#Road Safety#Public Complaints#Traffic Issues#Agricultural Impact#Road Conditions#Local Authorities#Infrastructure Maintenance#Driver Concerns#Vavna Sapreda#Crazy Acacia#Vegetation Management#Community Requests#Vehicle Navigation Difficulties
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શહેર દક્ષિણ પોલીસની દરોડાની કાર્યવાહી: ભોપાનગર ત્રિકમવાડી પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ભવ્ય ઉજવણી
7 કલાક પહેલા
બનાસકાંઠાધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા
8 કલાક પહેલા
