રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 જૂન, 2026| Super Admin

હારીજ પંથકમાં નરાધમતાની પરાકાષ્ઠા: સગીરા પર ત્રણ શખ્સોનો બળાત્કાર, ગુનો નોંધાયો

હારીજ પંથકમાં નરાધમતાની પરાકાષ્ઠા: સગીરા પર ત્રણ શખ્સોનો બળાત્કાર, ગુનો નોંધાયો

હારીજ પંથકના એક ગામમાં એક સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બનતા હારીજ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ, અશ્વિન જયંતિજી ઠાકોર, સુરેશજી સવધાનજી ઠાકોર અને પ્રહલાદજી સોમાજી ઠાકોર નામના ત્રણ શખ્સો સામે આરોપ છે. આશરે બે વર્ષ પહેલા સગીરા અશ્વિન જયંતિજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. આરોપીએ મોબાઈલ ફોન પર વાતચીત શરૂ કરી અને આશરે દોઢ વર્ષ પહેલા તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.આશરે દોઢ વર્ષ પહેલા સગીરા સુરેશજી સવધાનજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. આરોપી સુરેશજીએ પણ સગીરા સાથે અવાર

નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ આશરે એક વર્ષ પહેલા સગીરા પ્રહલાદજી સોમાજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. પ્રહલાદજીએ પણ સગીરા સાથે વાતચીત કરીને શારીરિક સંબંધો બાંધ્યા હતા.આ શારીરિક સંબંધોના કારણે સગીરા આશરે આઠ માસની ગર્ભવતી બની હતી. આ મામલો સામે આવતા હારીજ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-64(2)(એમ) તથા પોક્સો એક્ટ 2012 ની કલમ-5(એલ), 5(જે)(ii), 6, 11(4) અને 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર