રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા21 એપ્રિલ, 2025| Super Admin

વડગામના મેમદપુર ગામે યુવક યુવતીનાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી

વડગામના મેમદપુર ગામે યુવક યુવતીનાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી

વડગામ તાલુકાના મેમદપુરની સીમમાં યુવક યુવતી ના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. વડગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મેમદપુર -ધોતા સકલાણા તરફ જતાં રોડની ડાબી સાઈડે મેમદપુર ગામના ખેતરોની બાજુમાં સોમવાર સવારે ત્યાંથી પસાર થતાં લોકો ને દોરી થી લટકી ગળે ફાંસો ખાધેલ હાલત માં યુવક યુવતી જાતાં જાણ કરવામાં આવતાં વડગામ પોલીસ મથક દ્વારા ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. યુવક યુવતીનાં મોત નું રહસ્ય જાણી શકાયું નથી, બનાવવા ની જાણ થતાં લોકોનો ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

સંબંધિત સમાચાર