રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા20 જાન્યુઆરી, 2025| Super Admin

થરાદ રેફરલ ત્રણ રસ્તા વિસ્તારમાં એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માત

થરાદ રેફરલ ત્રણ રસ્તા વિસ્તારમાં એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માત

થરાદના રેફરલ ત્રણ રસ્તા વિસ્તારમાં એક જ દિવસમાં બે અલગ-અલગ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. પ્રથમ અકસ્માતમાં એક બાઈક ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી, જેમાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન બીજો અકસ્માત સ્કૂલ વાન અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રેલર ગાડીએ અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી સ્કૂલ વાનના ડ્રાઈવરની બેદરકારીને કારણે વાન ટ્રેલર સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. બંને અકસ્માતના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આ વિસ્તારમાં વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાતા હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફેલાયું છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં ટ્રાફિક નિયમનની વધુ કડક અમલવારી અને માર્ગ સલામતીના પગલાં લેવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર