રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ22 મે, 2026| Super Admin

થરાદ એલસીબી પોલીસે મિની ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

થરાદ એલસીબી પોલીસે મિની ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વાવ-થરાદ જિલ્લા એલ.સી.બી.પોલીસે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેવટાથી રાહ તરફ જતા રોડ ઉપર લુવાણા (ક.) ગામની સીમમાંથી ચોરખાનું બનાવેલી મિની ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ મિની ટ્રકને રોકી તપાસ કરતા તેમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 7020 બોટલ અને ટીન કિ.રૂા.14.58 લાખનો દારૂ, રૂ.10 લાખની મિની ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂ.24.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક અને ચિંતન તેરૈયા, પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીઆઈ એ.પી. ચૌધરીની ટીમે હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સો સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#tharad#foreign liquor

સંબંધિત સમાચાર