રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જુલાઈ, 2026| Super Admin

પાલનપુરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ: 54 ફરિયાદીઓને 12 લાખનો મુદ્દામાલ પરત

પાલનપુરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ: 54 ફરિયાદીઓને 12 લાખનો મુદ્દામાલ પરત

પાલનપુર: બનાસકાંઠાના પાલનપુરમાં ગુજરાત પોલીસ દ્વારા આયોજિત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત 54 ફરિયાદીઓને અંદાજે ₹12 લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. પરત અપાયેલા મુદ્દામાલમાં આશરે ₹9 લાખના ચોરાયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કાનૂની પ્રક્રિયાને સરળ બનાવી મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ ઝડપી અને સરળતાથી પરત કરવાનો છે. ગુજરાત પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી અભિગમ સાથે સતત કામગીરી કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષ દરમિયાન માત્ર પાલનપુર ડિવિઝનમાં જ અંદાજે ₹1.25 કરોડનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે, જે અભિયાનની સફળતાનો પુરાવો છે. પોલીસે જણાવ્યું કે નાગરિકોને ઓછી અગવડ પડે, કાનૂની પ્રક્રિયા વધુ સરળ બને અને પોલીસ તથા પ્રજા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત થાય તે માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે.

સંબંધિત સમાચાર