રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા15 જૂન, 2026| Super Admin

દિયોદરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

દિયોદરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

 ભારતની જનગણના 26/27 વસ્તી ગણતરી માટે રોકાયેલા સ્ટાફને ભારતના બંધારણ  કલમ 15 A મુજબ ઓન ડ્યુટી ગણવા. પરંતુ વાવ થરાદના ડી.પી.ઈ. ઓ એ  પરિપત્ર કરી. ઓન ડ્યુટી કામગીરી ના કરવી. શાળા સમય બાદ કામગીરી કરવી તેવો પરીપત્ર કરતા. શિક્ષક જે ગણતરી દાર કર્મચારી અને સુપરવાઝર અને બંને સંઘ દ્વારા વાવ થરાદ જિલ્લાના ડી.પી.ઈ.ઓ નો પરીપત્ર રદ  કરી કામગીરીમાં ઓન ડ્યુટી ગણાય તે  આવેદનપત્ર દિયોદર મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યું. આ પ્રસંગે  હોદેદારો  શિક્ષકો ઉપસ્થિત રહ્યાં. અને મામલતદારને ઓન ડ્યુટી ગણાય તે આવેદન પત્ર આપવામાં આવેલ.

ટેગ્સ:#Deodar

સંબંધિત સમાચાર