રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જૂન, 2025| Super Admin

પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે

પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે

પાટણ જિલ્લામાં ૨૫ જૂન મંગળવાર ના રોજ દરેક તાલુકા વાઇઝ મત ગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે કુલ ૧૩૬૫થી વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવશે. તાલુકા વાઇઝ વાત કરીએ તો પાટણ તાલુકા માટે બીબીએ ભવન પાટણ ખાતે, સરસ્વતી તાલુકા માટે કેન્દ્રીય વિદ્યાલય ચોરમારપુરા, સરસ્વતી, સિધ્ધપુર તાલુકા માટે સરકારી હોમીયોપેથીક કોલેજ, દેથળી, ચાણસ્મા તાલુકા માટે કે.વી.પટેલ આઈ.ટી.આઈ. રૂપપુર, હારીજ તાલુકા માટે મોડેલ સ્કુલ, હારીજ, સમી તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજય કોલેજ, સમી, શંખેશ્વર તાલુકા માટે મહિલા આઈ.ટી.આઈ. કોલેજ શંખેશ્વર, રાધનપુર તાલુકા માટે મોડલ સ્કુલ રાઘનપુર ભોયતળીયે, સાંતલપુર તાલુકા માટે પી.એમ. ગોકલાણી ઉ.મા.શાળા વારાહી ખાતે મતગણતરી હાથ ધરાશે આ મત ગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાશે.

સંબંધિત સમાચાર