રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 મે, 2025| Super Admin

પાલનપુરમાં ગાજવીજ વચ્ચે મેઘરાજાનું તોફાની આગમન

પાલનપુરમાં ગાજવીજ વચ્ચે મેઘરાજાનું તોફાની આગમન

પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ત્રીજા દિવસે પણ કમોસમી માવઠું થયું હતું. જોકે, સાંજે પાંચેક વાગ્યાના સુમારે મોસમનો મિજાજ બદલાતા જ ભારે પવન ફૂંકાવવા ની સાથે મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. ભારે ગાજવીજ વચ્ચે સોપારીના કદ જેટલા કરા નો વરસાદ થતાં લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે પાલનપુર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વાતાવરણ પલટાતા ભારે આંધી ફૂંકાવવાની સાથે જ તોફાની વરસાદ વરસતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ભારે કડાકા ભડાકા વચ્ચે સોપારીના કદ જેટલા કરા સાથેના વરસાદે લોકોને વિચારતા કરી મુક્યાં હતા. પાલનપુરમાં ભર ઉનાળે ચોમાસુ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, વાવાઝોડા સાથે વરસાદને પગલે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. જોકે, વરસાદને પગલે લગ્ન રિસેપ્શનને લઈને અનેક પરિવારો ના જીવ તાળવે ચોટયા હતા.

સંબંધિત સમાચાર