રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી પોલીસને પડકાર ફેક્યો

પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી પોલીસને પડકાર ફેક્યો

બંધ મકાનનું તાળું તોડી રોકડ, ચાંદીના સિંક્કાની ચોરી કરી તસ્કરો ફરાર થયા

પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોલીસ ને પડકાર ફેક્યો છે. તસ્કરોએ મકાનનું તાળું તોડી મકાનમાંથી રોકડ રકમ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે મકાન માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં રહેતા મકાન માલિક મુર્તુઝા ઝાકીર સાલેને તેમના પાટણ સ્થિત બંધ ઘરના તાળા તૂટેલા હોવાની જાણ પાડોશી દ્વારા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ તેઓ તાત્કાલિક પાટણ પહોંચ્યા હતા. 

પાટણમાં પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટરના અંતરે આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાન માંથી રોકડ રકમ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે મકાન માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક રહીશોમાં ભય અને અસલામતીની લાગણી ફેલાઈ છે. હાલ પોલીસે ગુનો નોંધીને ચોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર