રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ12 મે, 2025| Super Admin

સિધ્ધપુર પંથકના પરિણીતા સાથે દુષ્કર્મ કરી નિર્વસ્ત્ર ફોટા પાડી ધમકી અપાઇ હોવાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી

સિધ્ધપુર પંથકના પરિણીતા સાથે દુષ્કર્મ કરી નિર્વસ્ત્ર ફોટા પાડી ધમકી અપાઇ હોવાની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી

સિધ્ધપુર તાલુકાનાં એક ગામમાં રહેતી રપ વર્ષની એક પરિણિતા સાથે ગામનાં જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યુ હતું. અને બીજા વ્યકિતએ તેને પકડીને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે મહિલાએ કાકોશી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વિગતો એવી છે કે, સિધ્ધપુર તાલુકાનાં કાકોશી પંથકનાં એક ગામમાં રહેતી મહિલાના મહેલ્લાની બાજુના બીજા મહેલ્લામાં જ રહેતા નરેશજી નામનાં એક વ્યક્તિ એ આ મહિલાની અવાર નવાર મશ્કરી અને ચેન ચાળા કરતો હતો. અને તેનાં મોબાઈલથી મહિલા સાથે ચેટીંગ કરતો હતો. નરેશજીએ ગત તા. ૬/૧/રપનાં રોજ સવારે ૧૧ વાગ્યાનાં સુમારે મહિલાને મોબાઈલથી તેને ચેટીંગ કરીને પોતાનાં ઘેર બોલાવી હતી. અહીં ગામનો જ અન્ય એક વ્યક્તિ ભાવેશ હાજર હતો. ભાવેશે મહિલાને પકડી રાખી હતી. અને નરેશજીએ મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. જયારે ભાવેશે મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં મહિલાએ બુમો પાડતાં ભાવેશે દુષ્કર્મ કર્યુ નહોતું. પણ નરેશે મહિલાનાં વસ્ત્રવિહિન અવસ્થાનાં ફોટા પાડીને ધમકી આપી હતી કે, આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાંખીશ. આ પછી પણ નરેશઅવાર નવાર રાત્રે બળજબરી થી મહિલા ને બોલાવી તેની સાથે શરિર સુખ માણતો હોય તેની આ હરકતથી વાજ આવી ગયેલ પરણીતાએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર