અધ્યક્ષએ જણાવ્યું કે, લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુર્હુત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે. અહીં ૧૪ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે.
તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું. નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
અધ્યક્ષના હસ્તે થરાદના સાબા, ગણેશપુરા, ડુવા ૧, પાવડાસણ, દુધવા, ઉટવેલીયા, સેદલા, ખેંગારપુરા, આંતરોલ, આજાવાડા, સવરાખા, થેરવાડા, કોચલા, સિધોતરા, ડુવા-૨, કીયાલ, જેટા, મોરીલા, લુણાવા, ડોડીયા, દેતાલ ડુવા, ગણતા, માંગરોલ, ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુર્હુત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભોરોલ, મડાલ, અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું

રૂ.૮.૨૦ કરોડના ખર્ચે ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે માટે સૌ કોઈ સાથે મળીને કામ કરીએ:- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત/લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા ૮.૨૦ કરોડના ખર્ચે એકસાથે ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા ૪ નવીન એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે. થરાદમાં ૨૧ તથા ૪ લાખણી વિસ્તારના એમ કુલ મળીને ૨૫ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે.
અધ્યક્ષએ જણાવ્યું કે, લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુર્હુત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે. અહીં ૧૪ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે.
તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું. નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
અધ્યક્ષના હસ્તે થરાદના સાબા, ગણેશપુરા, ડુવા ૧, પાવડાસણ, દુધવા, ઉટવેલીયા, સેદલા, ખેંગારપુરા, આંતરોલ, આજાવાડા, સવરાખા, થેરવાડા, કોચલા, સિધોતરા, ડુવા-૨, કીયાલ, જેટા, મોરીલા, લુણાવા, ડોડીયા, દેતાલ ડુવા, ગણતા, માંગરોલ, ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુર્હુત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભોરોલ, મડાલ, અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.
અધ્યક્ષએ જણાવ્યું કે, લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુર્હુત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે. અહીં ૧૪ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળીને કામ કરવું છે.
તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું. નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટે કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
અધ્યક્ષના હસ્તે થરાદના સાબા, ગણેશપુરા, ડુવા ૧, પાવડાસણ, દુધવા, ઉટવેલીયા, સેદલા, ખેંગારપુરા, આંતરોલ, આજાવાડા, સવરાખા, થેરવાડા, કોચલા, સિધોતરા, ડુવા-૨, કીયાલ, જેટા, મોરીલા, લુણાવા, ડોડીયા, દેતાલ ડુવા, ગણતા, માંગરોલ, ભાડોદર અને ટરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળેથી ખાતમુર્હુત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભોરોલ, મડાલ, અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની ૪ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું.ટેગ્સ:#Bhupendrabhai Patel#Shankarbhai Chaudhary#infrastructure#Local Governance#Ambulance Services#Legislative Assembly#government initiatives#Water Conservation#Community Health#Health Development#Sub-Health Centers#Tharad Area#Health Services Accessibility#Education Enhancement#Public Health Policy
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
14 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા