રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 ઑક્ટોબર, 2026| Super Admin

ચાણસ્મામાં અશોભનીય કુકર્મ: યુવતીના અંગત ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

ચાણસ્મામાં અશોભનીય કુકર્મ: યુવતીના અંગત ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

ચાણસ્માના એક ગામની 21 વર્ષીય યુવતીના અંગત ફોટા તેના ભૂતપૂર્વ પ્રેમી બાબુજી મફાજી ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા છે. યુવતીએ વાતચીત બંધ કરતા ગુસ્સે ભરાયેલા આરોપીએ તેને બદનામ કરી અન્ય ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતા આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

યુવતી અને બાબુજી વચ્ચે આશરે 3 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી,જે પ્રેમસંબંધમાં બદલાઈ. લગભગ 1 વર્ષ પહેલાં બંને મોઢેરા નર્મદા કેનાલ પાસે મળ્યા હતા, જ્યાં ફોટા પાડ્યા હતા.છેલ્લા 20 દિવસથી યુવતીએ બાબુજી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. તેનાથી નારાજ થઈને બાબુજીએ 16 સપ્ટેમ્બર2026 ના રોજ સાંજે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી jay_gebiyapir_dada પરથી ફોટા વાયરલ કર્યા. તેણે યુવતીના ઘરે આવીને બીજા ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપતા આ મામલે ચાણસ્મા  પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર