સનાતન સંસ્કૃતિની ધરોહર સમી સંસ્કૃત ભાષા ને જીવંત રાખવાના શુભ ઉદેશ સાથે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની દરેક સ્કૂલ માં સંસ્કૃત દિવસ ઉજવણી અંતગૅત શાળા પરિવાર દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં પણ વિવિધ શાળાઓના શિક્ષકો સાથે વિધાર્થીઓ દ્રારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. શહેરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓ આ યાત્રામાં સંસ્કૃત ભાષા ને ઉજાગર કરતા વિવિધ બેનરો સાથે જોડાયા હતા. આ સંસ્કૃત ગૌરવ યાત્રા શહેરની એમ.એન.હાઈસ્કૂલ થી નિકળી શહેરના મુખ્ય બજાર માગૅ પર ફરી સનાતન સંસ્કૃતિ ની ધરોહર સમી સંસ્કૃત ભાષા ને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પાટણની વિવિધ શાળાઓ દ્વારા સંસ્કૃત દિવસની ઉજવણી અંતગૅત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

ટેગ્સ:#Student Participation#Community Engagement#Sanatan Culture#traditional values#Cultural Procession#Educational Initiative#Sanskrit Gaurav Yatra#Sanskrit Day Celebration#Patan Schools#Language Heritage#Sanskrit Awareness#Gujarat School Events#Preserving Sanskrit
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
17 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
17 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
