સાબરકાંઠા LCB ટીમે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા પાકા કેદીને રાજસ્થાનના આબુ રોડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી અલગ-અલગ મસ્જિદોમાં રહી જકાત માગી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

સાબરકાંઠા
સાબરકાંઠા
સાબરકાંઠા
સાબરકાંઠા