રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા21 સપ્ટેમ્બર, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ

સાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ

શ્રી મુધ્રણેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં મેળાર્થીઓનો મહાસાગર; જાદર ગ્રામ પંચાયત દ્વારા કરાયું સુવ્યવસ્થિત અને સચોટ આયોજન

સાબરકાંઠા જિલ્લાના પાવનધામ જાદર ખાતે શ્રી મુધ્રણેશ્વર મહાદેવના સાનિધ્યમાં વાર્ષિક ત્રિદિવસીય ભવ્ય લોકમેળાનો આજે ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે. દાદાના દર્શનની અસીમ શ્રદ્ધા અને મેળાના હર્ષોલ્લાસથી સમગ્ર જાદર સહિત અરાવલીની ગિરિમાળાઓ ઉત્સવમય બની ગઈ છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની વિશાળ મેદની ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર લોકઉત્સવના રંગે રંગાયો છે.  

​મેળાના પ્રથમ દિવસે જ શ્રી મુધ્રણેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ ભાવિકોની કતારો જોવા મળી હતી. પુષ્પોની મનમોહક સજાવટ વચ્ચે દાદાના દિવ્ય અને રાજશાહી શૃંગારના દર્શન કરી દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા. પરિસરમાં ગુંજી ઊઠેલા હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.  

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર