સાબરકાંઠા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી તમામ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકહિતના કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને અરજીઓનો નિયત સમયમર્યાદામાં ઝડપી નિકાલ કરવા તાકીદ કરી હતી.
સાબરકાંઠા સંકલન સમિતિ: લોકહિતના કામોમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, કલેક્ટરની કડક તાકીદ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
17 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
