રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 ઑગસ્ટ, 2025| Super Admin

લૂંટરી દુલ્હન ત્રણ લાખનો ચુનો લગાવી ઉડન છૂ..! પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા

લૂંટરી દુલ્હન ત્રણ લાખનો ચુનો લગાવી ઉડન છૂ..! પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા
પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ રૂ.2.51લાખ રિકવર કરી ફરિયાદીને પરત કરી સમાજમાં પુત્રના મોહમાં સ્ત્રી જન્મ દર ઘટતો જતો હોઈ કન્યા ઓની અછત વર્તાઈ રહી છે. જેને લઈને લગ્ન વાંચ્છુક મુરતિયાઓને કન્યાઓ મળતી નથી. જેનો લાભ લૂંટરી દુલ્હનો લઈ રહી છે. જેની પ્રતીતિ કરાવતા બનાવતો બનાવ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં લૂંટેરી દુલ્હન એક મુરતિયાને લગ્નની લાલચ આપી રૂ.3 લાખનો ચુનો લગાવ્યો હતો. જે ગુનામાં પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ રૂ.2.51 લાખની રકમ રિકવર કરી ફરીયાદીને પરત કર્યા હતા. ફિલ્મી પટકથા જેવી સ્ટોરીમાં વડગામ પંથકનો એક લગ્ન વાંચ્છક યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. જેઓએ કિંજલ ઉર્ફે આયુષી નામની છોકરીના આ મુરતિયા સાથે ફેરા ફેરવી લગ્નનું તરકટ રચ્યું હતું. રૂ.ત્રણ લાખ લઈ લગ્ન કરનારી યુવતી કિંજલને લગ્ન બાદ ઘરે પરત બોલાવી લઈ આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી દઈ ઘરનું સરનામું બદલી લગ્ન વાંચ્છુક યુવક સાથે ઠગાઈ કરી છેતરપિંડી  આચરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન તળે આ ગુનાની વડગામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. જેઓની પાસેથી છેતરપિંડી કરેલી રકમ પૈકી રૂ.2.51 લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કરી પોલીસે તેરા તુજકો અર્પણની ભાવનાને સાર્થક કરી બતાવી હતી.

સંબંધિત સમાચાર