રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 જૂન, 2025| Super Admin

ડીસાની સોમનાથ ટાઉનશીપ નજીક રોડના કામમાં ગેરરીતિની રાવ

ડીસાની સોમનાથ ટાઉનશીપ નજીક રોડના કામમાં ગેરરીતિની રાવ

શહેરમાં રોડ- રસ્તાની કામગીરી સામે સવાલો ઉઠ્યા; ડીસાની સોમનાથ ટાઉનશીપ નજીક નિર્માણાધીન ડામર રોડની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક કોર્પોરેટરના પતિ મોતીભાઈ પ્રજાપતિએ આ અંગે રજૂઆત કરી છે કે નવો બની રહેલો રોડ કાગળ જેવો પાતળો છે, જે હલકી ગુણવત્તાવાળી સામગ્રીના ઉપયોગ અને નબળી કામગીરી દર્શાવે છે. પ્રાથમિક તપાસમાં, સ્થાનિક કોર્પોરેટરોએ ઘટના સ્થળે જઈ રોડની ગુણવત્તા ચકાસતા કામમાં ગેરરીતિ સ્પષ્ટપણે જણાઈ હતી. નબળી ગુણવત્તાવાળા રોડ-રસ્તા બનતા હોવાથી પાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. આ અંગે પાલિકા પ્રમુખનો સંપર્ક સાધતા, તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરે આ બાબત તેમના ધ્યાન પર લાવી છે. તેમણે ખાતરી આપી હતી કે આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે શહેરી વિસ્તારમાં બની રહેલા અન્ય રોડ-રસ્તાઓની ગુણવત્તા પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.

સંબંધિત સમાચાર