વરસાદી મોસમ દરમિયાન પ્રાંતિજ–હરસોલ માર્ગ પર વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગના વિવિધ સ્થળોએ માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા યોગ્ય મટીરીયલનો ઉપયોગ કરી પેચવર્ક કરીને માર્ગને વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત, સરળ અને સુગમ બનાવવામાં આવ્યો છે. માર્ગની જાળવણી અને જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અને સમગ્ર વરસાદી મોસમ દરમિયાન જરૂરી મરામત કામગીરી નિરંતર કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને અવરોધમુક્ત અને સલામત મુસાફરીનો લાભ મળી રહે.
પ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
17 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
